પારિતોષિક (એવૉર્ડ)

સાહિત્યિક પારિતોષિકો
1965      :      ‘લાલ ગુલાબ’ - ગુજરાત રાજ્યનાં ઉત્તમ ગુણવત્તા ધરાવતાં પુસ્તકોની સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક
1966      :      ‘મહામાનવ શાસ્ત્રી’ - કેન્દ્ર સરકાર યોજિત બાળસાહિત્યની સોમી રાષ્ટ્રીય સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક
1967      :      ‘ડાહ્યો ડમરો’ - ગુજરાત રાજ્યનાં ઉત્તમ ગુણવત્તાવાળાં પુસ્તકોની સ્પર્ધામાં દ્વિતીય પારિતોષિક
1969      :      ‘કેડે કટારી, ખભે ઢાલ’ - બાળસાહિત્યની પંદરમી રાષ્ટ્રીય સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક
1971      :       ‘બિરાદરી’ - એન.સી.ઇ.આર.ટી યોજિત બાળસાહિત્યની દસમી રાષ્ટ્રીય સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક
1972-73  :      ‘પંજા વિનાનો પહેલવાન’ - ‘નયન જ્યોત’ સામયિકમાં લખાયેલા લેખ માટે પ્રથમ ઇનામ
1973      :      ‘મોતને હાથતાળી’ - ગુજરાત રાજ્યનાં ઉત્તમ ગુણવત્તાવાળાં બાળસાહિત્યનાં પુસ્તકોની સ્પર્ધામાં
                      દ્વિતીય પરિતોષિક
1973      :      ‘અપંગનાં ઓજસ’ - કેન્દ્ર સરકારની બાળસાહિત્યની સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક; સંસ્કાર પરિવાર તરફથી
                      સંસ્કાર એવૉર્ડ, 1978
1975      :      ‘મોતીની માળા’ - પ્રૌઢો માટેની અઢારમી રાષ્ટ્રીય સ્પર્ધાનું કેન્દ્ર સરકારનં પારિતોષિક
1976      :      ‘હૈયું નાનું, હિંમત મોટી’ - એન.સી.ઇ.આર.ટી. દ્વારા યોજિત દસમી રાષ્ટ્રીય સ્પર્ધામાં પ્રથમ પારતોષિક
1976-77  :      ‘ટૂ લાઇફ’ - નયન જ્યોત સામયિકમાં લખેલાં લેખ માટે પ્રથમ ઇનામ
1978     :       ‘નાની ઉંમર, મોટું કામ’ - એન.સી.ઇ.આર.ટી દ્વારા યોજિત એકવીસમી રાષ્ટ્રીય સાહિત્ય સ્પર્ધામાં પ્રથમ
                      પારતોષિક
1979      :      ‘અખબારી લેખન’ - ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત
1979      :      ‘બાળકોના બુદ્ધિસાગરસૂરિજી’ - શ્રી બુદ્ધિસાગરસૂરિ પ્રકાશન સમિતિ તરફથી સુવર્ણચંદ્રક; 1978
1980      :      ‘આનંદઘન :  એક અધ્યયન’  - રાજસ્થાનના ચુરુ શહેરના રાજસ્થાન લોકસંસ્કૃતિ મંડળ તરફથી
                      શ્રી હનુમાનપ્રસાદ પોદ્દાર સુવર્ણચંદ્રક
1997      :       મૂલ્યનિષ્ઠ સાહિત્યસર્જન માટે ‘અહિંસા ઇન્ટરનૅશનલ’ સંસ્થા દ્વારા ‘શ્રી દીપ્તિમલ આદીશ્વરલાલ
                      લિટરરી એવૉર્ડ’
2002      :      ગુજરાત સાહિત્ય સભાનો ‘ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક’
2005      :      સાહિત્યનાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્તમ સર્જન માટે ‘શ્રી કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય સુવર્ણચંદ્રક’
2009      :      ગુજરાત સાહિત્ય અકાદમી દ્વરા ગુજરાત સરકારનો મૂર્ધન્ય સાહિત્યકારને અપાતો સાહિત્યકાર ગૌરવ પુરસ્કાર

 1. દેવકરણ નાનજી ટ્રસ્ટ, મુંબઈ તરફથી યોજાયેલી નિબંધસ્પર્ધામાં પ્રથમ ઇનામ, 1960
 2. ‘સોશ્યો-ઇકોનૉમિક પ્રોબ્લેમ’ - નિબંધ માટે ફાધર ડીસોઝા સુવર્ણચંદ્રક, 1960
 3. ‘રવિન્દ્રનાથ ટાગોર’ - અંગ્રેજીમાં લખાયેલા નિબંધ માટે યુ.જી.સી. તરફથી રવીન્દ્ર મેડલ, 1961
 4. ‘ફિલોસૉફિ ઍન્ડ રિલિજયન’ - નિબંધ માટે પ્રથમ ઇનામ, 1962
 5. પત્રકારત્વના ક્ષેત્રમાં પ્રદાન કરવા માટે ‘યજ્ઞેશ શુક્લ ઍવૉર્ડ’
 6. આધ્યાત્મિક સાહિત્યસર્જ કરનારા પાંચ લેખકોમાંના એક તરીકે પાર્થ પદ્મામતી સન્માન સમિતિ, મુંબઈ તરફથી એવૉર્ડ
 7. શિશુમંગલ પરિવાર તરફથી ટૂંકી વાર્ત માટે પ્રથમ ઇનામ, 1974-75
 8. નવચેતન સામયિકમાં પત્રકારત્વ ક્ષેત્રના પ્રદાન માટે રૌપ્ય ચંદ્રક, 1978
 9. ‘થ્રી આઉસ્ટૅન્ડિંગ યંગ પર્સનાલિટી ઑફ અમદાવાદ’નો અમદાવાદ જેસીસ તરફથી એવૉર્ડ, 1980
 10. ‘ટેન આઉસ્ટૅન્ડિંગ યંગ પર્સનાલિટી ઑફ ઇન્ડિયા’
 11. નો ઑલ ઇન્ડિયા જેસીસ તરફથી એવૉર્ડ, 1979
 12. ઝાલાવાડ જૈન સંઘ તરફથી કાસ્કેટ, એવૉર્ડ અને ઇનામ, 1980
 13. પત્રકારત્વમાં સત્ત્વશીલ લેખ માટે હરિ ૐ આશ્રમ એવૉર્ડ
 14. સંશોધન માટે ડૉ. કે.જી. નાયક સુવર્ણચંદ્રક (બે વખત) 1981 અને 1985
 15. જૈન જાગૃતિ સેન્ટર તરફથી ‘જૈન જ્યોતિર્ધર એવૉર્ડ’
 16. બ્રિટનની સત્તર સંસ્થાઓએ મળીને આપેલો ‘શ્રી હેમચંદ્રાચાર્ય એવૉર્ડ’ – 1989
 17. સ્ટેટ બૅંક ઑફ ઇન્ડિયા સ્ટાફ ફેડરેશન તરફથી ‘ગુજરાત રત્ન એવૉર્ડ’ – 1995
 18. અમેરિકા-કૅનેડામાં જૈન સેન્ટરોના ફેડરશેન ‘જૈના’ તરફથી ‘પ્રેસિડન્ટ્સ સ્પેશિયલ એવૉર્ડ’, 1997
 19. માનવીય મૂલ્યો અને સાંસ્કૃતિક વારસાને દર્શાવતા સાહિત્યિક લેખન માટે ‘દિવાળીબહેન મોહનલાલ મહેતા’ એવૉર્ડ, 1999
 20. જૈન સેન્ટર ઑફ સધર્ન કૅલિફૉર્નિયાના જૈન સેન્ટર તરફથી ‘ગૌરવ પુરસ્કાર’ 1999
 21. નાનુભાઈ સુરતી ફાઉન્ડેશન તરફથી ‘સંસ્કૃતિ ગૌરવ એવૉર્ડ’, 2000
 22. શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબા તરફથી ‘સંસ્કૃતિ સંવર્ધન એવૉર્ડ’, 2001
 23. ભગવાન મહાવીરના 2600માં જન્મકલ્યાક નિમિત્તે શ્રી અટલ બિહારી બાજપેયીના હસ્તે ‘જૈનરત્ન એવૉર્ડ’, 2001
 24. નાનુભાઈ સુરતી ફાઉન્ડેશન તરફથી ‘મિલેનિયમ એવૉર્ડ’
 25. ભારત જૈન મહામંડળનો ‘જૈન ગૌરવ એવૉર્ડ’, 2003
 26. સુરત શહેર પત્રકાર વેલ્ફેર ફંડ તરફથી રમતગમતના લેખો માટે ‘બેસ્ટ સ્પૉર્ટ્ સ જર્નાલિસ્ટ એવૉર્ડ’
 27. ‘ધ હ્યુમન સોસાયટી ઓવ્ ઇન્ડિયા’, નડિયાદ તરફથી ‘ધ લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવૉર્ડ’
 28. ભારત સરકાર તરફથી ‘પદ્મશ્રી’ એવૉર્ડ, 2004
 29. ગુજરાત સાહિત્યસભા તરફથી રણજિતરામ સુવર્ણચંદ્રક, 2015
 30. વિશ્વગુજરાતી સમાજ તરફથી કાનજીભાઈ દેસાઈ ગુજરાત પ્રતિભા એવોર્ડ, 2015
 31. અહિંસા રત્ન એવોર્ડ, 2016
 32. અક્સ સંસ્થા તરફથી આરાધ્ય સન્માન, 2016

  AWARDS
  1. Frist Prize in an Eassay Competition held by Devkaran Nanji Trust, Bombay on Gujarati Literature in 1960.
  2. Father D’ Souza Gold Medal in 1960 for the essay on “Socio-Economic Problems.”
  3. Ravindra Medal instituted by the U.G.C. for the essay in English on “Rabindranath Tagore” in 1961.
  4. First Prize in an essay competition held by Humanitarian League, Bombay for the an essay on “Philosophy & Religion” in 1962.
  5. First Prize for the best Article “Panja Vinano Pahelvan” published in a Magazine “Nayan Jyot” in 1972-73.
  6. First Prize from NCERT in the category of the best children’s book in Gujarati Literature “Nani Umar Motu Kam”.
  7. “Yagnesh Shukla Award” for outstanding work in Journalism.
  8. Awarded a Medal by Parshva Padmavati Sanman Samiti (Bombay) in 1974 for being one of the five scholars who produced highly spiritual literature.
  9. First prize in a short story competition organised by the Shishu Mangal Parivar in 1974-75.
  10. First prize for the best Article “True Life” in a Magazine “Nayan Jyot” in 1976-77.
  11. Gold Medal from Shrimad Buddhisagar Sahitya Granthmala for “Balako Na Buddhisagar” in 1978.
  12. “Sanskar Award” from Sanskar Parivar for the book “Apang Na Ojas” in 1978.
  13. Silver Medal from “Navchetan” magazine in 1978 for writing on journalism.
  14. Trophy for being one of the three outstanding young personalities of Ahmedabad organised by the Ahmedabad Jaycees in 1979.
  15. All India Jaycees Award for being one of the Ten outstanding young parsonalities of India in 1980.
  16. Casket awarded by Zalawad Jain Sangh for getting a prize of Rs. 5000/- from NCERT in 1980.
  17. A Prize of Rs. 1000/- by NCERT in 1981 for writing “Haiyu Nanu, Himmat Moti” in the category of children’s literature.
  18. Hanuman Prasad Poddar Prize from Lok Sanskruti Shodh Sansthan, Rajasthan for the best book in devotional literature (1981).
  19. Research Award : A prize sponsored by Hari Om Ashram for “Bhaikaka Inter University Smarak Trust” awarded by Sardar Patel University, Vallabh Vidyanagar in 1983.
  20. Dr. K. G. Nayak Medal (Twice) for outstanding research work in the Arts Faculty of Gujarat University – 1981 & 1985.
  21. “Jain Jyotirdhar Award” from Jain Jagruti Centre in 1985.
  22. “Hemchandracharya Award” jointly given by various institutions of the U.K. in 1989.
  23. “Gujarat Ratna Award” from State Bank of India Staff Federation in 1995
  24. “President’s Special” award from JAINA (Jain Associations In North America) for outstanding contribution in the field of Jain literature, philosophy, etc. in 1997.
  25. “Ahimsa International Deeptimal Adishwar Lal Jain Award” in 1997 for meritorious literary contribution.
  26. “Diwaliben Mohanlal Mehta Award” in 1999 for writing about Human values & Cultural heritage.
  27. “Gaurav Puraskar” from Jain Centre of Northen California in Nov. 1999.
  28. “Sanskruti Gaurav Award” in 2000 from Nanubhai Surti Foundation.
  29. “Sanskruti Samvardhan Award” in 2001 by Shrimad Rajchandra Adhyatmik Sadhana Kendra, Koba.
  30. “Jain Ratna” award in April 2001 at the hands of the Prime Minister of India Shri Atal Bihari Vajpayee at Sanmukhanand Hall at Mumbai.
  31. “Millennium award” in 2001 by Nanubhai Surti Foundation.
  32. “Dhanji Kanji Gandhi Gold Medal” in 2002 awarded by Gujarat Sahitya Sabha.
  32. “Jain Gaurav Award” in April, 2003 awarded by Bharat Jain Mahamandal.
  33. Best Sports Journalist Award for the year 2002 by the Surat City Journalists' Welfare Fund.
  34. The Life-time Achievement Award by the Human Society of India, Nadiad.
  35. Awarded the prestigious ''Padmashri'' by the Government of India in the year 2004 at the hands of the President of India Dr. A. P. J. Abdul Kalam in recognition to his services in the fields of literature, education and culture.

  Literary Prizes won

  1. ‘Lal Gulab’ (1965) won the 1st prize in the category Childrens Literature awarded by the Govt. of Gujarat.
  2. ‘Mahamanav Shastri’ (1966) won the 1st prize at the 16th national prize competition for Childrens Literature organised by the Govt. of India.
  3. ‘Dahyo Damro’ (1967) won the 2nd prize for Childrens Literature awarded by the Government of Gujarat.
  4. ‘Kede Katari, Khabhe Dhal’ (1969) won the 1st prize at the 15th national competition in the category of Children’s Literature.
  5. ‘Biradari’ (1971) 1st prize awarded by the NCERT at the 10th National Competition for Childrens Literature.
  6. ‘Motne Hathtali’ (1973) won the second prize for Childrens Literature awarded by the Gujarat Government.
  7. ‘Apangna Ojas’ (1973) won the 1st prize at the 18th Competition for Neo-Literates organised by the Govt. of India.
  8. ‘Motini Mala’ (1975) won the prize in the 18th National Competition for Neo-Literates held by the Ministry of Education & Social Welfare, Government of India.
  9. ‘Haiyu Nanu, Himmat Moti’ (1976) won the 1st prize awarded by the NCERT at the 10th national competition for childrens literature.
  10. ‘Nani Ummar, Motu Kam’ (1978) won the 1st prize awarded by the NCERT at the 21st National competition for Childrens Literature.
  11. ‘Akhabari Lekhan’ (1979) Gujarat Sahitya Academy prize at the competition of meritorious books in the year 1983.
  12. ‘Balakona Buddhisagarsurishwarji’ (1979) won a Gold medal from Prakashan Samiti.
  13. ‘Anandghan : Ek Adhyayan’ (1980) won ‘Hanuman Prasad Gold Medal’ awarded by the Rajasthan Lok Sanskriti Mandal in 1983.
  14. Shri Dhanji Kanji Gandhi Award for literature by the Gujarat Sahitya Sabha for the year 2002.
  15. He was awarded the prestigious Kalikalsarvagnya Hemchandracharya Gold Medal by Shrimati Dhiruben Patel who presided over the annual conference of the Gujarati Sahitya Parishad in December 2005. This gold medal has been instituted in the memory of Kalikalsarvagnya Hemchandracharya who had made stupendous contribution in the sphere of literature, culture and the spirit on non-violence.