ફોટો-ગેલરી

નાનુભાઈ સૂરતી ફાઉન્ડેશન દ્વારા સંસ્કૃતિ ગૌરવ એવોર્ડ
જૈનદર્શનમાં મહત્ત્વનું પ્રદાન કરવા માટે એવોર્ અર્પણ કરતાં પ્રિ.આર.એલ. સંઘવી
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી બોટાદના ઉપપ્રમુખ તરીકે આંખના ઓપરેશન થિયેટરના પ્રથમ વર્ષાન્ત સમારોહમાં
જૈન શ્વેતામ્બર કોન્ફરન્સના પૂર્વ મંત્રી તરીકે મુંબઈના સમારોહમાં
પિતા જયભિખ્ખુ અને માતા જયાબહેન
સર્જન કાર્યમાં ડૂબેલા જયભિખ્ખુ
વિચારની ક્ષણોમાં
લેખનકાર્ય કરતા ડૉ. કુમારપાળ દેસાઈ
રાજસોભાગ આશ્રમ સાયલાના પુસ્તક પ્રેમની પરબનું વિમોચન કરતા
જૈનધર્મના પ્રતિનિધિમંડળ સાથે પોપ જ્હોન પોલ દ્વિતીયને
મળતા ડૉ. કુમારપાળ દેસાઈ
ભગવાન મહાવીરના 2600મા જન્મકલ્યાણક પ્રસંગે વડાપ્રધાન બાજપેઈજી જૈનરત્ન એવોર્ડ એનાયત કરે છે.
રાષ્ટ્રપતિભવનમાં પદ્મશ્રી એવોર્ડ લેવા જતા ડૉ. કુમારપાળ દેસાઈ
રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રીથી સન્માનિત
ગુજરાતના રાજ્યપાલશ્રી નવલકિશોર શર્મા અને મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા સન્માન
 

 

                                                                              1 2 3